loveshayari Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

loveshayari Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful loveshayari quote can lift spirits and rekindle determination. loveshayari Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

loveshayari bites

બસ, તું !
----------------------------------------------
હું તને કંઈ જ આપી શકું એમ નથી,
એક નાનકડો ચોકલેટ નો ટુકડો પણ નહીં,

એટલે મેં મારી કવિતાઓ માં જ તને કંડોરી !

તું ઉપસ્થિત છો મારી કવિતાઓ માં એવી જ,
આબેહૂબ, વાસ્તવિક છો બિલકુલ એવી જ,

તું મળીશ મને એ સહારે લખ્યા કરું છું કવિતા એવી જ
કે તારો ગુનેગાર બની જઈ, ફરી પામું તને એવી જ !!
------------------------------------------------------------------
#loveshayari #lovequotes #પ્રેમ #બસ_તું_જ

# कितनी पी (ज़िंदगी) रक्खी है तूने समीर ....

https://www.instagram.com/p/CAJ7UKjAcG5/?igshid=16l7ccg2sa723

●चश्म-ए-तर = भीगी आँखें/ अश्कों से तर / tearful eyes/wet eyes ●मय = शराब ●चाक = दरार /cut / slit/torn
●चाकों = चाक (plural) / those with broken heart /anguished heart ●आबगीना = शीशा/ जाम, प्याला/ काँच की बोतल जिसमें शराब रखी जाती है।

#ब्लाग #loveshayari #shayari #shayar #sher #love #lovequotes

#કટાક્ષ #પ્રેમ #વર્તુળ #lovestory #loveshayari #kalamnasathavare

કટાક્ષ

એનો કટાક્ષ પણ એમ હતો
શબ્દો મૌન ને હિબકે ડૂમો હતો..

પ્રેમ ની આકૃતિ માં પરિઘ નહતો
છતાંય એના વર્તુળ માટે પરિકર નડતો..

#lovequotes #loveinwinter #loveshayari

love in winter 💕

તારા વિરહ ને લાગી છે હવે ઠંડી
તું મને મળવા આવી જા જલ્દી
બાકી ઠરીને થઈ જઈશ હું ગુલ્ફી

#loveprison #lovequotes #loveshayari

❣️ love prison ❣️

તારા પ્રેમ ની કટોરી સાચવી ને છુપાવી છે
એ એક ચોરી મેં પણ કરી છે

મારી ઊંઘ ને તારી પાંપણે ચોરી છે
એ એક ફરિયાદ મેં પણ કરી છે

શ્વાસ ની લીટી ને અકબંધ બાંધી છે
એ બંદી મેં પણ કરી છે

પ્રેમભરી યાદો ને બખોલ માં પુરી છે
એ જામીનગીરી મેં પણ કરી છે

ટૂંક માં, તું મારા જીવન ની કડી છે
એ કેદ ને આજીવન મેં પણ ફરમાવી છે

પ્રેમ એ માત્ર શબ્દો થી કહો જ તો જ વ્યક્ત નથી થતો. પ્રેમ એ તો એક ભાવના છે. એને ખરેખર જો સમજવી હોય તો સામેવાળા ની લાગણીઓ ને મેહસૂસ કરો. ઘણી વાર પ્રેમ એ માત્ર "I love you" બોલવા થીજ નથી વ્યક્ત થતો.

તમે કામ પર થી ઘરે આવો અને કોઈ તમને પાણી આપે , એ પણ પ્રેમ છે. તમે કામ પર હોવ અને પત્ની તમને કોલ કરે , એ પણ પ્રેમ છે.

પ્રેમ ને શબ્દો થી ના તોલાય. એને લાગણીઓ થી મેહસૂસ કરાય.

#yqgujarati #yqmotabhai #પ્રેમ #lovequotes #feelingsoflove #writer #loveshayari #gujarat #writers_network #writers #lovewritings #feelingsquote #feelthelove #ahemadabad #vadodara #surat #bharuch #jamnagar #quotes #dailyquotes #quotesoftheday