love Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

love Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful love quote can lift spirits and rekindle determination. love Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

love bites

कुछ इसतरह उनसे मुलाकात हुई !
पहेले बिजली कड़की, फिर बरसात हुई.

भीगी सारी में वोह महेंकसी उठी,
दिल फिसला, फिर नजदीकियां बढ़ी !

पानी पानी हो गया उसकी अगन में,
शर्म केसी ? किससे ? कौन यहां था अब होश में.

लिपटी रेहना यूंही तुम सांसों से मेरी,
निकल ना जाए रात, करदे खत्म होंठोंकी दूरी !

क़यामत सी, ये जो कातिलाना रात थी,
चमकती बिजलियां, सिर्फ इकलौती गवाह थी!

मिलन लाड, वलसाड, किल्ला पारडी.

#lagninopaheloahesaseprem
#kajalozavaidyafansclub
#hindipoem #love #romance
#milanvlad1 #AJ #MATRUBHARTI

इत्तेफाक़न तो नहीं है के तेरा ही चर्चा
मेरे हर शेर के अंदाज़ में ढल कर आना

-#MahebubSonaliya #Urdu #Hindi #sher #ghazal #Love #lovequote Follow more such stories by Author Mahebub Sonaliya

वलवला इश्क़का ज़रा देखो

जिस्म मुर्दा है जान बाकी है!

-#MahebubSonaliya #ghazal #urdupoetry #lovequotes #love #Inspirational

કહેવી છે એક વાત તને, પ્રિયે સાંભળને,
હું શું કહું ! થોડીક આમ સમીપ આવને !

ઠંડી ઠંડી રાત ને આભલિયે ચાંદોય રૂડો !
તારી જોબનની સોડમાં મનેય સુવડાવને.

લાગણીભરી હુંફ ચાલ હું તનેય આપીશ,
તારા પ્રેમની શાલમાં હવે મનેય સમાવને.

મંદ મંદ વાયરો ધ્રુજાવી જાય છે અડકીને,
આહલાદક આ રાતને તુંય હવે મહેકાવને.

ના રાખ કોઈ બંધનમાં આમ તારા હોઠોને,
ભરીને ચુંબન મારા હોઠોને પણ બહેકાવને.

ખોવાઈ જઈ બન્ને સંગ યાદોના તાપણામાં,
લઇ આલિંગનમાં બસ પ્રેમ જ પ્રેમ રેલાવને.

મિલન લાડ. વલસાડ.
#lagninopaheloahesaseprem
#kajalozavaidyafansclub #winter #romance #love #firenight #couple #AJ

Such a true feeling..
#love ❤️

ACADEMIC TESTS
Oh these tests,
Superflous academic tests.
No time to prepare
For entrance tests.

Difficult to store
Vast concepts in mind,
Oh how to retain so much
Till marks given and paper signed.

Bewaring that,
The examiner is not blind,
And not our bydweller
That gives marks so kind.

All worried,
Smile crease no face.
Will we get through,
Or falter in this pace.

Parents worried about their carreer
They believe books are nifty,
Smartphones are carrier's barrier
With no sympathy.

Parent's and teacher's
Support and hope is essential,
In order to raise their potential.

- Sahaj Sabharwal©
-Pacca Danga ,
Jammu
sahajsabharwal12345@gmail.com
+917780977469
#sahajsabharwal12345 #poem #ACADEMIC #TESTS #jammu #India #poemindia #published #copyright
#poetry #writersofinstagram #wordporn #quoteoftheday #writersofig #quote #quotestagram #thoughts #qotd #instawriters #inspirationalquotes #poetsofinstagram #stories #igwriters #yourquote #wordswag #wordsofwisdom #writersofindia #writeaway #writer #poetrycommunity #poet #poem #igwritersclub #quotes #writing #poems #love #writerscommunity #bhfyp
sahajsabharwal©

ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહી છે એ "હેશટેગ લવ" ("#LOVE ) આ નવલકથાના કવર પેજ સાથે પહેલા પ્રકરણનો અંશ રજૂ કરું છું જેમાં શરૂઆત સાથે જ રોમાંચ અને રહસ્ય ઉભરી આવે છે...

હેશટેગ લવ (#LOVE )

બાળપણમાં પાસે રાખેલી નાની ઢીંગલીને નવા કપડાં પહેરાવવા, વાળ ઓરવા, પ્રેમથી સુવડાવવી, સાડી પહેરાવવી અને એક ઢીંગલા સાથે એક દિવસ એને પરણાવી દેવી. એ ઢીંગલી ત્યારે ઢીંગલી નહિ દરેક છોકરીનું એક સ્વપ્ન હોય છે. જે એ ઢીંગલીના રૂપમાં પોતે સેવતી હોય, મેં પણ મારા બાળપણની એ ઢીંગલીમાં એવા ઘણાં સપનાં રોપ્યા હતાં. પણ જ્યારે એ સપનાનો ઉગવાનો સમય આવ્યો ત્યારે બધું વેર વિખેર થઈ ગયું. ના એ ઢીંગલી રહી કે ના મારા સપના. બધું જ એક ક્ષણમાં ચકનાચૂર થઈ ગયું.

નીરવ પટેલ "શ્યામ"