dailyquotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

dailyquotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful dailyquotes quote can lift spirits and rekindle determination. dailyquotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

dailyquotes bites

Will help you be happy for a while.. 😁
-
-
-
સારાંશ- જીવન વિશે બહુ ગુંચવણમાં હો ત્યારે, થોડું હસી દેવું, તેનાથી બીજો શું ફર્ક પડશે એ તો ખબર નથી પણ, તમને હસતા જોઇને બીજા બે-ચાર પણ ગૂંચવાઈ જશે કે, આમની પાસે હસવાનું એવું કયુ કારણ હશે વળી... આમ બે ઘડી આપને પણ આનંદ આવશે કે આપણે એકલા જ નથી!! 😅😆
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You won't disagree, will you?? 😅
-
-
-
સારાંશ- ભારતીય સમાજમાં જન્મ્યા હોઈએ અને ઉપરથી બોર્ડની પરીક્ષા દઈ ચુક્યા હોઈએ ત્યારે આપણને જ ખબર છે કે 'સલાહ' કોને કહેવાય... પછી દુનિયા આપણને સલાહ - સુચન આપવાનો પ્રયત્ન કરે ત્યારે કહેવું પડે ને કે ભાઈ, તમે રહેવા દો ... આ બધું અમને ખબર જ છે!! 🙃
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't know what happiness exactly is, but it feels something like this.. 😊☺️
-
-
-
સારાંશ- ખુશ છીએ કે નહીં એ જાણવાના કોઈ ચોક્કસ માપદંડ તો ખબર નથી પણ, જયારે હું કામ, સમય, કર્મો, ભૂતકાળ, ભવિષ્ય, પૈસા વગેરેની વાત ન કરું ત્યારે હું ખુશ છું એ ચોક્કસ...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Choosing least damaging is the logic.. 😅
-
-
-
સારાંશ- 'દુઃખી બૌદ્ધિક' કરતા 'ખુશ મુર્ખ' ની કંપની આપણા દિલ-દિમાગની સેહત માટે અનુકુળ રહે છે... જોઇ-વિચારીને પસંદગી કરવી.. 🙃
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You know this right? 🤔
-
-
-
સારાંશ- છેતરપીંડીની માટીમાં, ખોટા ઈરાદે ઉગાડેલા ફળો ઝેરી જ હોવાના...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Speak those words aloud and take the load off... 📣🏋️‍♀️
-
-
-
સારાંશ- જ્યારે - જયારે આપણે જરૂરી શબ્દોને વણબોલ્યા જ મનમાં ધરબી દઈએ છીએ ત્યારે - ત્યારે, મનને સંતાપનાં બોજા વડે લાદીએ છીએ...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Weird but true, isn't it? 🤷‍♀️
-
-
-
સારાંશ- દુનિયામાં લગભગ દરેક જગ્યાએ ખુશીનાં કારણો લગભગ એકસમાન કે સર્વસામાન્ય હોય છે જયારે, દુઃખ ની ગાથાઓ વ્યક્તિએ - વ્યક્તિએ અલગ અને અનન્ય હોય છે... તમને શું લાગે છે?
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It will lead you towards balance! ⚖️🌿
-
-
-
સારાંશ- પ્રકૃતિ સાથેનો સુમેળ એ ખુશીઓની ચાવી છે!