#coronavirus
હૈ ઈશ્વર આ કેવી મહામારી છે
ચારેકોર પ્રસરી corona virus ની હાહાકારી છે
તારું બીજુ રૂપ એવા તબીબો ના પ્રયાસો સતત જારી છે
કોઈ જાદુ કરી જતાવી દે હવે આ virus ની વારી છે
તારી જ ધરાના તારા જ સંતાનો મન થી ભાંગી જવાની તૈયારી છે
કોઈ ચમત્કાર કરી બતાવી દે કે આ દુનિયા ફક્ત તારી છે
હૈ ઈશ્વર આ કેવી મહામારી છે..
હાર્દિક Rajput