Today Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Today Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Today quote can lift spirits and rekindle determination. Today Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Today bites

#3steps
#AlmondThoughts ...😇

Live
every moment
Love
beyond words
Laugh
every day

#Today

#BeHappy 🙃 #Prabhu #Lifemsg 🕊 #tea

સ્વર્ગની એકેક દેવીની ઝલક માં દીકરી :

છે સુખડ-ચંદન ને કુમકુમ નાં તિલકમાં દીકરી .

સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે.

કોતરો છે કોઈ વરસોથી ખડકમાં દીકરી.

લાજ-મર્યાદ, શરમ ગૌરીવ્રતોની હારમાં

ઊછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી .

જે શિરે હું હાથ ફેરવતો , હવે એ હાથ દે,

વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી .

સૂર,શરણાઈ,સગાંસંબંધીઓની ભીડ્માં,

રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી .

અશોક ચાવડા ‘’બેદિલ’’

HAPPY BAiRTHDAY❤️YASHViNi

MY CUTE NiECE...ભાણી 🥳🥳🥳🥳

#Today is his fifth5 birthday...🎂🎂🎂

- કોરોનાઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 90,123 નવા કેસ, 1,290 દર્દીઓના મૃત્યુ

https://janmanindia.com/archives/55732

#Coronavirus #Covid19 #Cases #Today #India #Latest #News

- Corona: દેશમાં 49 લાખને પાર પહોંચ્યો આંકડો, એક જ દિવસમાં સામે આવ્યા 83,809 નવા કેસ

https://janmanindia.com/archives/55664

#India #Coronavirus #Covid19 #Cases #Today #Latest #News #Updates