The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Gujarati Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Gujarati quote can lift spirits and rekindle determination. Gujarati Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
" ઉલજન-સુલજન " . ફર્ક બસ એટલો છે તારા અને મારા શબ્દો માં હું મારા શબ્દો ને તારા માટે સુલજાઉ છું, અને તું મને તારા શબ્દો માં ઉલજાઉ છું. . #gujarat #gujarati @matrubharti_community . @unstoppable_writer @valam_ni_yado
હંમેશા પોતાના લોકોને પોતાનાપણુ, માન-સન્માન, થોડો સમય અને લાગણીઓ વ્યક્ત કરતા રહેવું. #gujarati #gujarat #philosophy #always #emotion #show #respect #mine #inalful #gujjurocks #nojoto #nojotoquotes #nojototoday #goodvibes #writer #thinking #people
#તું_જોજે #feelings #words #gujarati ❤️
#કંઈક_એ_રીતે_યાદ_આવે_છે #memories #feelings #gujarati ❤️
" ઉત્તરાયણ " . જીવનની ઉત્તરાયણ માં પણ આપણે રહીયે હંમેશ સંગ, જેમાં હું બનીશ તારો માંજો અને તું બનજે મારી પતંગ. . #gujarat #gujarati @matrubharti_community . @unstoppable_writer @valam_ni_yado
" અવાજનો ભાર " . આમતો મારા આવાજ નો ભાર ક્યારેય ઓછો નથી થયો, બસ એમ હવે થોડી લાગણીઓ અભોરાઈ ગઈ છે. અને એટલે જ લોકોને મારા માં કંઈક અલગ અનુભવાય છે. . #gujarati #gujarat @matrubharti_community . @unstoppable_writer @valam_ni_yado
" નાદાન " . હુ શાંત છુ, એટલે જ દુનિયા મને બોલે છે, શું આ માટે જ મને હોશિયારી ના ત્રાજવામાં એ નાદાન તોળે છે. . #gujarati #gujarat @ . @unstoppable_writer @valam_ni_yado
" અરીસો " . નથી આ દુનિયામાં હું એકલો એ વિચાર આજે મને સમજાયો, જ્યારે મને મારા રુમ ના એક ખુણામાં અરીસો દેખાયો. . #gujarat #gujarati @ . @unstoppable_writer @valam_ni_yado
" બદલાવ " . આમતો આદત નથી મને ખુદને બદલાવવાની, પરંતુ રંગ બદલતી આ દુનિયા ને જોઈને હું થોડોઘણો બદલાઈ જઉં છું. . #gujarat #gujarati @ . @unstoppable_writer @valam_ni_yado
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser