Believe Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Believe Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Believe quote can lift spirits and rekindle determination. Believe Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Believe bites

જાદુ છે કે ચુંબક છે !!!??
કૈંક તો છે જ.
બાકી આમ ન હોય કે,
હું મારા જ પ્રેમમાં પડું.
#Believe in ur self

-Dharmista Mehta

Sooraj ki chamak uske aandar paida hoti hai, waisi hi chamak sabke aandar hoti hai, uspe parda mat lagaya karo yaaro, ambar k uss Sooraj ki tarah usse sab mein baato❤️

Believe in yourself

Aasman kisi k baap ka na hua,
Parinde bhi ghosla zameen pe banane lage,

Udne se kisi ne roka nhi,
Par girne pe log taaliyan baja ne lage,

Baadlo ko chumne ki chahat rakhne wale,
Apne liye Pinjra bhi khud bana ne lage,

Jo Sooraj ko pujne se pahle Sharmate nhi,
Woh aaina dekhne se pahle parde lagane lage.

#dysurti #sooryavanshi #love #believe #believeinyourself #parinda #kaid #roshni
#shayari #love #poetry #shayar #quotes #lovequotes #urdupoetry #hindi #shayarilover #hindishayari #sadshayari #urdushayari #writer #sad #writersofinstagram #like #shayaris #hindipoetry #loveshayari #follow #shayarilove #dil #instagram
Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/dveej-surti-fm52/quotes/believe-yourself-aasmaan-kisii-ke-baap-kaa-naa-huaan-prinden-cgqyat
https://www.instagram.com/p/CWkIrYht52K/?utm_medium=share_sheet

તું સાથે છે તો કંઈ જીવવા જેવું લાગે છે,
બાકી તો બસ સમય પસાર થાય છે.

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa #lifequotes #quotes #life #motivationalquotes #love #quoteoftheday #motivation #inspirationalquotes #inspiration #quote #lovequotes #instagram #positivevibes #success #quotestoliveby #instagood #lifestyle #believe #happiness #selflove #quotestagram #loveyourself #like #follow #poetry #successquotes #motivational #positivity #bhfyp #bhfyp

એ ખીલતા પહેલા જ ચૂંટાઈ ગઈ ડાળ પરથી,
કોઈના પ્રેમની તો કોઈની ભક્તિની કિંમત એ ચૂકવી ગઈ.

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa
#lifequotes #quotes #life #motivationalquotes #love #quoteoftheday #motivation #inspirationalquotes #inspiration #quote #lovequotes #instagram #positivevibes #success #quotestoliveby #instagood #lifestyle #believe #happiness #selflove #quotestagram #loveyourself #like #follow #poetry #successquotes #motivational #positivity #bhfyp #bhfyp

બસ બધું મેળવી લેવું અને કંઈ જતુ નથી કરવું,
શું એ જ હવે જીવનની વ્યાખ્યા બની ગઈ છે?

જે ખુશી મે બે ટંકના રોટલા માટે મહેનત કરતા મજૂરની આંખમાં જોઇ છે,
એ કરોડોના માલિકના હોઠો પર દૂર દૂર સુધી નથી દેખાતી.

તો બધું મેળવી ને પણ શું મેળવી લીધું?
આટલી બધી ચિંતા પછી પણ શાંતિ મળી?
આટલા બધા ધમપછાડા પછી પણ શું ખુશી મળી?

આ સવાલનો જવાબ હજી કોઈને નથી મળ્યો.
બધું મેળવી લેવાની ઘેલછામાં માણસ જીવનના ઉત્તમ વર્ષો ખોઈ દે છે
અને પછી જતી જિંદગીએ એ વાતનો અફસોસ કરતો રહે છે.

જિંદગી કંઈ નાની નથી હોતી.
પણ જ્યારે આ જિંદગીના જટિલ રસ્તાઓનું જ્ઞાન થાય છે,
ત્યાં સુધીમાં આ જીવનયાત્રા સમેટવાનો સમય આવી જાય છે.

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa
#motivational #motivation #motivationalquotes #quotes #inspiration #mindset #goals #positivity #believe #success #inspirationalquotes #inspire #positivevibes #love #life #quoteoftheday #selflove #entrepreneur #happiness #yourself #inspirational #lifestyle #bhfyp #quote #loveyourself #photooftheday #instadaily #successquotes #thoughts

... ક્યાં લગ રહે હો !!

બીના પડદા કિએ ચહેરે પે, આપ જો બાજાર મે ઘુમ રહે હો;

યકિન કરો મેરા મેરે યારો,
ચલતા ફિરતા કોરોના લગ રહે હો.

- યોગેશ બી ઠક્કર 😊


#ક્યાં લગ રહે હો
#પડદા #ચહેરે #આપ #બાજાર #ઘુમ
#યકિન #મેરે #યારો
#ચલતા #કોરોના
#યોગેશ
#what #you #look #like #without #mask
#is #walking #traveling #corona #believe #me #my #friends #yogesh