તમારું આગમન કોઈ માટે ઉત્સાહ નું કારણ બને
અણઞમો નહીં પણ અહોભાવ થી કોઈ ગદગદીત્ થઇ જાય
તમારું વિસ્તારમાં જેને વહાલ વધે.
તમારી ખુશી થી જે ખીલી ઉઠે ને.
લાગણીઓ ની લહેર પરાકાષ્ઠા એ પહોંચે એવો એક પણ સબંધ તમારી પાસે હોય તો સમજજો તમે જીવતાં જાણી લીધું છે સાહેબ. ....
ગીતા.