દ્રૌપદી... જેને પાંચ પતિ હતા તોપણ એને મન કૃષ્ણનું મહત્વ કંઈક વધારે જ હતું ને છતાંય એના પતિએ કદીયે એ વાતનો વાંધો ઉઠાવ્યો નહી હોય કદાચ એ અત્યાર સુધીની સૌથી સદભાગી સ્ત્રી હશે કેમ કે એનો મિત્ર સ્વયં કૃષ્ણ છે..જેનો હાથ સ્વયં કૃષ્ણએ ઝાલ્યો છે...!!!
- Nikee gami