એકાંતમાં હું તને યાદ આવું,
તે કાંઈ નવું નથી,
ભીડમાં હોય તું અને
દરેક વ્યક્તિમાં હું જ દેખાઉં
તો માનું કે તું પણ મને તેટલો જ
પ્રેમ કરે છે, જેટલો કે હું તને.

Gujarati Whatsapp-Status by Dr Vaibhav G Patel : 514
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now