જેની પાસે સારા મિત્રો છે તે સૌથી વધુ સુખી છે.મિત્રો મળે એટલે એક તહેવાર બની જાય છે. જેમા ખુશીઓ ની વહેચણી થતી હોય છે. સમય ટૂંકો પડી જાય છે.દોસ્તી ને સમય કે બંધનો નડતા નથી.દરેક સબંધ ને સાચવવા માટે પ્રયત્નો કરવા પડે છે.પણ દોસ્તી આપોઆપ ટકે છે.

Gujarati Quotes by Mehul Dusane : 447
Dr Vaibhav G Patel 7 year ago

Satya Hakikat.... Like It.

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now