આજ રે ઈચ્છાને પાંખ આપી દઉં,
સુરજ-ચંદ્ર એક કરી દઉં,
દબાયેલા અરમાનનો સાથ આપી દઉં,
સાગર-"શૈલ" એક કરી દઉં,
મનનાં સપના સાકાર કરી દઉં,
હિન્દૂ-મુસ્લિમ એક કરી દઉં.
-"શૈલ" શૈશવ

Gujarati Shayri by Shaishav Bhagatwala : 417
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now