તું અને હું,
મળીયે આજ રૂબરૂ,
ભૂતકાળના દિવસોને,
આજ સંગ સંભાળું,
જ્યારે કહેતી તું,
તારા વિના નહીં જીવું,
તું અને હું,
મળીયે આજ રૂબરૂ,
ક્યાં ગયી એ મહોબ્બત,
ક્યાં ગયો વિશ્વાસ,
જ્યારે કહેતી તું,
સંગ જીવશું, સંગ મરશું,
તું અને હું,
મળીયે આજ રૂબરૂ.
-"શૈલ" શૈશવ

Gujarati Shayri by Shaishav Bhagatwala : 414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now