સાંજ પડતાં પડતાં શરીર ને થાક ચઢે...અને શમણાં ઓ ને રંગ ચઢે.....શરીર નો થાક ના ઉતરે તો ભવિષ્ય ધૂંધળૂં બને...અને શમણાં નો રંગ ઉતરે તો ભવિષ્ય પાંગળૂં બને.....ચાલો ને સાહેબ .....સાંજ ને શમણાં માં ભેળવી ભવિષ્ય નું ભાર અને થાક વિનાં નું ભાથું ભાવ થી ભરી લઈએ.