છૂંદા માં કેટલું Adjustment છે.?

કેરી નો સ્વભાવ ખટાશનો છે.
મરચા નો સ્વાભાવ તીખાશનો છે.
મીઠા નો સ્વાભાવ ખારાશનો છે.
ખાંડનો સ્વાભાવ ગળપણ નો છે.
પણ છૂંદા એ કેવું Adjustment કરી લીધું છે કે સૌને વાહલો લાગે....
તેમ અન્યના સ્વભાવ ને બદલવા કરતાં આપણા સ્વાભાવને એવો કરવો કે જેથી સૌની સાથે સેટ થઇ જવાય.
તો સૌને વહાલા લાગીએ....

Gujarati Quotes by MHP : 315
PUNIT 7 year ago

લાઇક કૃષ્ણ ભગવાન ખાટા ને લીંબુ જેવા , તીખાને લાલ મરચાં જેવા , મીઠા ને મધ જેવા હા હા હા યોગ-ક્ષેમ નું વહન કરવા વાળા

PUNIT 7 year ago

એકદમ સાચું

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now