કૃષ્ણ..એવો ભગવાન જેને તમે ચાહો તો એ તમને ક્યારેય છોડે જ નહી,જેને તમે ચિંતા સોંપો તો એ તમને સાચવી જ લે,એટલો સરળ કે તમને કઈ કરતા..કઈ જમતા ના રોકે કૃષ્ણના નામે કોઈ પાપ તમને ના લાગે,જે પ્રેમ ની મર્યાદા બતાવે ને મિત્રતા ની સીમા દેખાડે,ક્યારે વસ્ત્ર હરવા જોઈએ ને ક્યારે વસ્ત્ર પૂરવા જોઈએ એ સમજ કૃષ્ણ જ આપી શકે,એક એવો styleicon કે 5000 વર્ષ પછી આજેય મોરપીંછ જોઈને સૌથી પહેલા ફક્ત કૃષ્ણનો જ વિચાર આવે,કૃષ્ણ એટલે એક એવું વ્યક્તિત્વ કે આખી દુનિયા જે લક્ષ્મી ની પૂજા કરે છે એ લક્ષ્મી સ્વયં એની સેવા કરે..
Nikee