રાધા એ નસ નઇ કાપી હોય ??
યમુના મા કુદવાની ધમકી?
રાધા ચાહત તો રોકી લેત કાના ને ... કાનો મરવા ના દેત રાધા ને.
Well
જે લોકો એમ કેહ છે કે પ્રેમલગ્ન વિરોધી આ સમાજ રાધા ક્રિષ્ન ને પુજે છે ...એમને ખબર હોવી જોઇએ રાધા ભાગી ને લગ્ન નહતી કરવાની ... પ્રેમ કરવા ય સંસકાર જોઇએ.
બાકી હોટેલ મા જઇને કાનો ના બનાય અને ધમકી આપી ને રાધા ના બનાય.
(અંગત મિત્ર સાથે વાર્તાલાપ ના કેટલાંક અંશ)
-ગૌતમ રંજન પ્રજાપતિ