Gujarati Quote in Quotes by Purvi Jignesh Shah Miss Mira

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૃષ્ણ ની વાંસળી માં જેટલાં કાણાં હતાં ને વ્હાલાંઓ એટલાં એમનાં જીવન નાં સૂર હતાં ..... એમનાં જીવન નાં એટલાં રંગો હતાં.....એટલાં એ એમનાં જીવન સાથે જોડાયેલાં હતાં છતાં પણ....અને કદાચ એટલે જ એમનું જીવન સૂરમય અને અલૌકિક બની ગયું.અને આપણે એક માત્ર નિરાશા થી હતાશ થઈ જઈએ છીએ.હું તો જીવનભર કોશીશ કરીશ કૃષ્ણ ની વાંસળી નું એક કાણું પણ બનું .....એમનાં સ્પશૅ સાથે સંવેદના ની ભાગીદાર બનું....અને તમેં.......

Gujarati Quotes by Purvi Jignesh Shah Miss Mira : 17915
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now