વાસુદેવ પોતાનું આખું જીવન પોતાનાં વહાલાં ઓ ને સુખી કરવા માટે જીવી ગયાં મુત્યુંપયૅન્ત પોતાનાં સુખ નો વિચારસુધ્ધાં નથી કયૉ.એ તો સવૅશ્વર છે એમને શું જરુર છે આમ કરવાની છતાં પણ એ સ્વાથીૅ નથી.તો આપણે તો એમનાં જ સંતાનો છીએ......શરમ તો આપણને આવવી જોઈએ.....સાલું સમજાતું નથી એ કેમ લજવાય છે ....એને જ કેમ હંમેશા ખોટો ગણી લેવાય છે.....જવાબ મળે તો જણાવજો સાહેબ.....???