આજે અનુભવેલી ઘટના19/05/2017આજે સિવીલ હોસ્પિટલમાં ગયેલી ત્યાં મેડિસિન વિભાગમાં એક અત્યંત વૃદ્ધ દર્દી ડોક્ટર પાસે બેઠા હતા.ડોક્ટરની ઉંમર આશરે 28/29 હશે.ડોક્ટરે એમની સારવાર કર્યા બાદ કહ્યું હવે તમે 7 દિવસ પછી બતાવા અવાજો.જેવા દર્દી ઊભા થયા ને ડોક્ટરના પગે લાગવા લાગ્યા..ખુબ અદભુત દ્રશ્ય હતું મારા માટે કારણ એ ડોક્ટરે ફક્ત નોર્મલ સારવાર જ કરાવી હતી..પણ..વિચારવા જેવી વાત આજે પણ કોઈક ખુણે ખરેખર ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે..માટે જ તો કહેવાયું છે.ભગવાન અને ડોક્ટર સમાન પૂજનીય છે-સરસ્વતી સોલંકી

Gujarati Blog by Sarasvati : 1634
Sarasvati 7 year ago

Thank u So Much

Chandresh Patel 7 year ago

True...reallyy its true

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now