Quotes by Sarasvati in Bitesapp read free

Sarasvati

Sarasvati

@sarassolanki


આટલી મોટી જીંદગી હોવા છતાં એક સપનું પૂરું કરવા કેટલાય વિચાર કરવા પડે છે...ક્યારેક...યોગ્ય સમયની રાહ જોવી પડતી હોય તો ક્યારે મનની ઇચ્છા ને દબાવી પડે છે..તો ક્યારેય ..બધું ખબર હોવા છતાં મૌન ધરાણ કરવું પડે છે....સરસ્વતી સોલંકી

Read More

આજે અનુભવેલી ઘટના19/05/2017આજે સિવીલ હોસ્પિટલમાં ગયેલી ત્યાં મેડિસિન વિભાગમાં એક અત્યંત વૃદ્ધ દર્દી ડોક્ટર પાસે બેઠા હતા.ડોક્ટરની ઉંમર આશરે 28/29 હશે.ડોક્ટરે એમની સારવાર કર્યા બાદ કહ્યું હવે તમે 7 દિવસ પછી બતાવા અવાજો.જેવા દર્દી ઊભા થયા ને ડોક્ટરના પગે લાગવા લાગ્યા..ખુબ અદભુત દ્રશ્ય હતું મારા માટે કારણ એ ડોક્ટરે ફક્ત નોર્મલ સારવાર જ કરાવી હતી..પણ..વિચારવા જેવી વાત આજે પણ કોઈક ખુણે ખરેખર ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે..માટે જ તો કહેવાયું છે.ભગવાન અને ડોક્ટર સમાન પૂજનીય છે-સરસ્વતી સોલંકી

Read More