નાસ્તિકની ડાયરી
નાસ્તિક માણસ લગભગ માંસાહાર કરતો હોય છે અને કદાચ ના કરતો હોય તો એ માંસાહારનો વિરોધ ના કરે
શુ ખાવુ અને શુ ના ખાવુ એ દરેકની પોતાની ઇચ્છાની વાત છે પણ જ્યારે એમાં ધર્મને ભેળવવામાં આવે ત્યારે અનેક સવાલો પેદા કરે.
હિન્દુ ઘર્મ પણ માંસાહારનો વિરોધ નથી કરતો. કોઇક કોઇક પંથો જરૂર કરે છે. કારણ "જીવદયા".
જીવદયા ખાવા પૂરતીજ કેમ સિમિત હોય છે કારણ કે મે એવા ઘણા કિસ્સા જોયા છે જેમા જીવદયાની વાતો કરીને માંસાહાર ના કરતા લોકો વગર કારણે સાંપને મારી નાંખે, સાંપનો કોઇ વાંક નથી હોતો

Gujarati Blog by Chetan Gajjar : 1615
Chetan Gajjar 7 year ago

Valid Karan Hoy To Mari Sakay Pn Jo Pn Karan Vagar Khali Apan Ne Dar Lage Chhe Etle E Invalid Chhe

Chetan Gajjar 7 year ago

Em To Indirect Rite Ghana Mare Chhe... Rahi Vat Clinical Trials Ni To Jo E Na Karie To Aje Je Medicines Apane Laie Chhie E Na Hot

Guddu 7 year ago

Ha Nd Cow Nu Milk Bi Hve Ena Machine Threw Khechvama Ave Ene Ktlu Pain Thtu Hse Evu Koij Vicharta Nathi Ane Em Bole Ke Gay Apni Mata Che

PUNIT 7 year ago

अथवा तेने दुर करवी ते कोमन सेंस छे.

PUNIT 7 year ago

This Is Our Cultural N Science Technology Progress,बाकी रही वस्तु सापनी जेनाथी तमने डर होय लागे तेनाथी दुर रहेवुं

PUNIT 7 year ago

Ana Karta Vadhare Factory N Other Pollution thi Ghana Praniyo Mari Jay Che Clinical Trail Na Name Ghana Praniyo Mari Nkhay Che

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now