કેમ કરી રડું હવે સુંકાઈ ગયેલી આંખોમાં આંસુના ઝરણ બંધ થઇ ગયાં છે,

લાગતું 'તુ વાંચી લેશો મને, શું ભાવનાઓ પર અંધારા છવાઈ ગયા હશે?

ક્યાં સુધી જીદ કરૂં તમને મળવાની,
હવે હલેસાંઓ પણ પાણીમાં ઘસાઈ ગયાં છે.

Gujarati Hiku by ARUN AMBER GONDHALI : 1140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now