"સેલ્ફ હેલ્પ"
ટોનીક નહીં,તુક્કો નહીં,તરકીબ કોઈ નહીં, ટેબલેટ નહીં, ટકોર છાની નહીં,
કોઈની મનમાની નહીં, બસ સેલ્ફ હેલ્પ અહીં
ચોમાસામાં ચોખ્ખું,ઓછુ,સાદુ જમો સદા. ઉકાળેલાં,પાણી,દુધ પર થાવ ફિદા.
નરોગી રહી,કહો આ તો સેલ્ફ હેલ્પ છે કરી મસ્ત અદા.
🖊️જયા.જાની.તળાજા. "જીયા "
- Jaya Jani TalaJa Jiya