આજની મુંજવણ😟
આખી રામાયણ બે વાર જોઈ અને ત્રણ વાર ઝીણવટથી વાંચી , પણ કયાંય એવો ઉલ્લેખ નથી કે રામના આગમનની ખબર મળતા, ભરત અને શત્રુઘ્ને કબાટને માળીયા સાફ કર્યા, કૌશલ્યા માતાએ રસોડાના ડબલા-ડૂબલી ધોયા, કૈકેયીએ ગોદળા-ગાદલા તપવવા કાઢયા, ઊર્મિલાએ શરદી થઈ જાય એટલા ધૂળ-ઝાળા પાડયા હોય...! તો મારુ બેટુ દીવાળી આવતા આપણા બધાને ઘેર આ શેના ઉપાડા શરૂ થઈ જાય છે???
🤣🤣🤣🤣