Gujarati Quote in Quotes by Jagrutiben

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજની નવરાત્રી એટલે મોટા પાર્ટી પ્લોટ, ઝગમગાટ લાઈટો, સુશોભિત ખૈલેયાઓ, ઢોલ ના ધબકારા, ડીજીટલ સાઉન્ડ વચ્ચે ગાનારા ગાયકો.આધુનિકતાના સંસ્પર્શે અનાદિ પંરપરાગ ભુલાતી હોય એવું લાગે.તો આજના ડિજિટલ યુગમાં ગરબા ગાતા માં ને યાદ કરી કહીએ અમારુ ભરણ પોષણ કરી અમને શાંતિ આપનારી માં તુજ છે.યા દૈવી સર્વ ભુતેષુ શાન્તિરૂપેણ સંસ્થિતા.નવરાત્રિ એટલે આપણો સાચો મધર્સ ડે.
- Jagrutiben

Gujarati Quotes by Jagrutiben : 112039046
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now