Quotes by Jagrutiben in Bitesapp read free

Jagrutiben

Jagrutiben

@jagrutiben8999


નવું વર્ષ એટલે ફક્ત નવા કપડાં, નવા બુટ, ગોગલ્સ પહેરીને selfi કે Rell બનાવવાનો દિવસ નથી.પંરતુ નવુ વર્ષ એટલે નવા સંકલ્પો નો દિવસ.selfi નહીં પણ self માટે,Reel નહિ પણ Real life કેવી રીતે જીવવું એ વિચારવાનો દિવસ.તો ચાલો આ નવા વર્ષમા આપણે Back to basic જઈએ.ધરે ધરે જઇ મળીએ.મિત્રોને ઇમોજી મોકલી નહિ એમની ધરે જઇ અડધી કપ ચા પીએ.બાળકો અને વડીલો સાથે બેસીને જમીએ.જુઓ દિવાળી પછી પહેલા જેવી જ લાગશે.સૌને નવા વર્ષની શુભેચ્છા.
- Jagrutiben

Read More

એકબીજા સાથે ભલે ઝગડો કરે પણ એકબીજાને રડતા ન જોઈ શકે એનુ નામ"ભાઈબહેન". ભાઈબીજની સૌને શુભકામના.

દિવાળીનો દીવો એ વાતનુ પ્રતિક છે જીવનમાં અંધારું કેટલુ પણ કેમ ના હોય મહત્વ પ્રકાશનુ જ છે.તો ચાલો આજે દિવાળીના દિવસે જીવનનુ સરવૈયુ કાઢી રાગદ્વેષ, વેરઝેર,લોભ, ક્રોધ, ઈર્ષ્યા આ બધા માતમને કાઢી સુખ, આનંદ, પ્રેમ,હર્ષ,સત્યના મહોત્સવનો દીવો આપણી અંદર પ્રગટાવીએ.દિવાળીની સૌને શુભકામના.

Read More

દિવાળી એટલે પ્રકાશનું પર્વ.ધરના ખૂણે ખૂણે પ્રગટાવેલ દીવડો માનવ મનના ખૂણે ખૂણે રહેલા અંધકારને દૂર કરવાનો સંદેશો આપે છે જીવનમાં આપણે બધાએ ઊંડા અંધારામાંથી પરમ‌‌ તેજ પાસે જવાનું છે.તેથી આપણે બધા જ ભીતરનો એક દિવો પ્રગટાવીએ તો જગતમાં દીપોત્સવ થશે જ.બધાને દિવાળીની શુભ કામનાઓ.

Read More

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના સંબંધનો ઉત્સવ.આ દિવસે જીવન ના બધા વ્યવહારો ભૂલી બહેન સાથે નાનપણથી જીવેલ પળોને મનથી યાદ કરી હદયથી બહેનના સુખી જીવન માટે પરમાત્મા પાસે શુભકામના કરવી.રક્ષાબંધનની સૌને શુભેચ્છાઓ.

Read More