Gujarati Quote in Poem by Hiren Mavani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાધાની વેદના તો સહુ કોઈએ જાણી પણ માધવની વેદના અજાણી..😭

હૈયું હરખતું ને મુખડું મરકતું પણ નયનો છે પાણી પાણી..😭 રાધાની વેદના..

ગાલ રતૂમડાં ને અત્તરનાં પૂમડાં પણ અંતરે સૂની સરવાણી..😭 રાધાની વેદના..

શબ્દોની લ્હાણી એ કહેતી કહાણી પણ મૌન છે રૂદિયા કેરી વાણી..😭 રાધાની વેદના..

ભલે બંસરી છે હાથે સોહે મોરપિચ્છ માથે તો યે રાધા યાદ આવી જવાણી..😭 રાધાની વેદના..

-hiren.mavani.js

Gujarati Poem by Hiren Mavani : 112036745
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now