Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૌથી ઓછી જરૂરિયાતો પક્ષીઓની હોય છે, છતાં પણ એમની પ્રત્યેક સવાર એમના માટે એક પડકાર લઈને આવે છે, તો પણ, દરેક પક્ષી પોતપોતાની રીતે, સાંજ થતાં થતાં તો પાછા એમની આજની જરૂરીયાત પૂરી પણ કરી જ લે છે, જ્યારે આપણામાંથી લગભગ મોટાભાગના લોકો...એતો ક્યારેય આજની તો ચિંતા જ નથી કરતા, એમને તો જીવનના બાકી વધેલા બધાજ દિવસોની જરૂરિયાતો એકી દાડે પુરી કરવી છે, ને એ પણ...એકપણ પડકારનો સામનો કર્યા વિના🤫
હવે આમાં મારે આગળ શું લખવું ?
એજ ખબર નથી પડતી 🤔
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112036432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now