એવાં લોકોની મદદ જરૂર કરજો.
જે ખરેખર તમારી મદદ કરવા માંગતા હતા, પરંતુ નબળા સમયમાં, કપરા-વિષમ સંજોગોમાં, વિપરીત પરિસ્થિતિમાં મજબુર અને નિઃસહાય હતાં.
પણ એવાં લોકોની મદદ બિલકુલ નાં કરતા જેઓ તમારી મદદ કરી શકતા હતા, પરંતુ ખોટું પોતાનાં પણું જતાવીને ચોક્કસ ઈરાદા પૂર્વક તમારી મદદ નથી કરી...