ભવિષ્યની ચિંતા કરવી એટલે
ચિંતાઓને લીલી ઝંડી બતાવવા સમાન છે, એનાથી બચવાનો ઉપાય એકજ કે, ભવિષ્યમાં ચિંતા કરવાનો સમય ન આવે, એના માટે સતત પ્રયત્નશીલ રહીને એક પછી એક યોજના બનાવતા રહેવું, જો એક યોજના નિષ્ફળ જાય તો, બીજી, અને બીજી યોજના નિષ્ફળ જાય તો ત્રીજી, અને જો આપણી કોઈ યોજના સફળ જાય, તો પછી એનાથી મોટી નવી નવી યોજનાઓ બનાવતા જ રહેવું.
જ્યાં સુધી જીવન છે.