"દેવીપૂજક હોવું એટલે માત્ર એક જ્ઞાતિમાં જન્મ લેવો એ નથી, પણ જેની રગેરગમાં ખુમારી અને માં શક્તિની ભક્તિ વહેતી હોય એનું નામ દેવીપૂજક."
"મહેનત અમારો પરસેવો છે અને ઈમાનદારી અમારું લોહી, અમે દેવીપુત્ર છીએ સાહેબ, ક્યારેય કોઈની સામે ઝૂકવું એ અમારા લોહીમાં નથી."
"કર્મ અને કષ્ટનો સંગમ એટલે દેવીપૂજક સમાજ. જે પરસેવો પાડીને પોતાનું નસીબ જાતે લખવામાં વિશ્વાસ રાખે છે."
"માં કુળદેવીના આશીર્વાદ અને સમાજની એકતા, આ બે જ અમારી સૌથી મોટી મૂડી છે."
"સંસ્કાર એવા આપો કે દુનિયા આપણી કદર કરે, અને એકતા એવી રાખો કે દુનિયા આપણી નકલ કરે. ગર્વ છે મને દેવીપૂજક હોવાનો."