એક સંદૂક ફગાવી ઇચ્છઓ ની....દરિયા મા....
તારી સઘળી યાદ ફરી ફરી ને તાજી કરી દરિયા માં..
ખારાશ ને પામી ને ...મીઠાશ ક્યાં માપી શકે કોઈ...
જીવંત આ વાત ને મારી મેં દરિયા માં....
સંદૂક એવી .....કે ખજાનો મબલક હતો...
ઉઘડતા પાછી....નકોચે વાળી મેં દરિયા માં
ચમકવુ આ ચાંદ નું પણ કશુક સળ વડિયા નો અણસાર આપે...
મેં ચાંદની ને નિત બાળી.... જોને દરિયા માં....