Gujarati Quote in Poem by known stranger

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વાસોનો હવે મોકળાશ આપવી છે
મતલબ એ કે બસ તમને મળવું છે

ટેરવાંની આ બળતરા દૂર કરવી છે
મતલબ કે તમારી લટને અડવું છે

દાંતોનો આ રોષ હવે સમાવવો છે
મતલબ તમને ક્યાંક તો કરડવું છે

આંખોનો આ જે ભાર ઉતારવો છે
મતલબ કે તમારી બાહોંમાં રડવું છે

- known stranger

Gujarati Poem by known stranger : 112021292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now