Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીપકના અજવાળામાં સમાઈ ગઈ છે જ્યોતિ.
તેથી જ એ તો સર્વસ્વ ગણાઈ ગઈ છે જ્યોતિ

દૂર રહેજો પતંગા આ તમને નહીં ફાવે માહોલ,
એવું કહીને જીવનમાં વણાઈ ગઈ છે જ્યોતિ.

પ્રકાશ પાથરતા દીપકની સન્મુખ રહી ને સતત,
સ્વયં દીપકનો ખુદ પર્યાય બની ગઈ છે જ્યોતિ

રાખી દૂર કાજલને સતવારો સતત આપનારી,
ને પ્રક્ષેપ દીપકનો જાણે કે થઈ ગઈ છે જ્યોતિ

એક જ મફત પ્રકાશ પાથરવાનું ઉભયનો હેતુ હંમેશા સૌના માનસ માં વસી ગઈ છે જ્યોતિ.

--ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112019292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now