Gujarati Quote in Quotes by Pragna Ruparel

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી દીકરી
ટીનએજ ની દીકરીઓને પ્રેમ થઈ જાય છે.તે નવી વાત નથી પણ એને સામે નું પાત્ર
કેવું છે.એ જોવાનું કહેવું.અને આ દોરમાંથી સેફ( યાને કે સલામતી) નીકળે એવી તમારે એને હિંમત આપવી.અને સમજાવવું ને જરૂર પડે તો મેન્ટોર ની મદદ લઈ .અને કાઉન્સેલિંગ કરાવવું પણ એને તમારે કેર પણ ખુબજ કરવી.
જય સ્વામીનારાયણ

Gujarati Quotes by Pragna Ruparel : 112015006
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now