ક્યારેક ક્યારેક વિચાયુઁ ન હોય તે થઈ જાય છે,
ન ગમતું વ્યક્તિ પણ ગમી જાય છે,
જ્યાં વિચારો પણ ન મળતાં હોય ત્યાં દિલ મળી જાય છે,
એકલું ચાલતા ચાલતા કોઈનો સાથ ગમી જાય છે,
ના માનવી હોય જે વાત તે પણ મનાઈ જાય છે,
થાય છે એ પહેલી મુલાકાત ,જે હંમેશા માટે યાદગાર બની જાય છે,
સામે એ વ્યક્તિ આવતા જાણે મન સ્થિર થઈ જાય છે,
ખબર ના ક્યારે એક અજાણ વ્યક્તિ ખૂબ જ ખાસ બની જાય છે
_Dhanvanti jumani_Dhanni