તું જવાનો જ હતો,
તો શું જરૂર હતી આવાની?
તોડવાનો હતો જ વિશ્વાસ,
તો શું જરૂર હતી એને જાળવવાની?
જો સાથ નોહ્તો જ દેવાનો,
તો શું જરૂર હતી સફર શરુ કરવાની?
તારે વિસરી જ જવું હતું બધું,
તો શું જરૂર હતી મારે શમણે આવાની?
હતી આદત તને ઘર બદલવાની,(2)
તો શું જરૂર હતી મારાં દિલ ને તારું સરનામું બનાવાની?