વાત છે સુરજભાણની
વાત છે સુરજભાણની,
ઊભો છે એકલો આભે,

આપે છે સોનેરી સવાર,
લઈ આવે એક નવી આશા,

જગતને પ્રકાશથી ભરતો,
અંધકારને દિશા આપતો,

ના થાકે, ના અટકે કદી,
એનુ ધ્યેય કેવું અડગ,

ઊભો છે એકલો આભે,
વાત છે સુરજભાણની...

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 112003298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now