એક નજરે સૌંદર્ય ભાળી, હૃદય પ્રેમે છલકાય;
બીજી પળે એ જ પંખ જોઈ, ભક્તિમાં જીવ તલ્લીન થાય.
કાન્હાના માથે બિરાજી, આ પંખ અજાયબી બતાવે;
પ્રેમથી પરમ તરફની, આ અદ્ભુત લીલા સમજાવે.
DHAMAK

Gujarati Poem by Dhamak : 112002804

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now