🙏🙏દીકરો 'માબાપને વૃદ્ધાશ્રમમાં મુકવા' જાય છે. તે તેની 'કાયરતા' દર્શાવે છે.

જ્યારે દીકરી જો 'માબાપને વૃદ્ધાશ્રમ માંથી લેવા જાય છે, તો તે તેની 'હિંમત' દર્શાવે છે.🦚🦚

👧World girl child day 👱‍♀️

Gujarati Good Morning by Parmar Mayur : 112002164
Parmar Mayur 1 year ago

જેવા દીકરા દીકરીના સંસ્કાર.

N¡k¡t@ 1 year ago

હાલ માં દીકરા કે દીકરી just property ખાતર અથવા તો લોક લાજ ખાતર parents' ને સાચવે છે... બધાં એવાં નથી હોતા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now