વાત થશે, મુલાકાત થશે,
ચા ની સાથે ચાહ પણ હશે,
સપના ઓ મા જે થાય છે રોજ,
એ હકીકત મા આજ થશે,
ધીરજ રાખ સનમ,
હવે જરૂર લાગણી ની,
દરકાર થશે,
ચા સાથે આપણી,
મુલાકાત થશે....
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 112001454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now