Largest industry
હમણાં જ કોઈએ મને સવાલ પૂછ્યો -
"દુનિયાની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઓ કઈ ? જેમાં અઢળક રૂપિયા છે"
મને હતું કે - 8.2 બિલિયન ના પોપ્યુલેશન ને ખાવા નું કેટલું જોઈતું હોય
તો સૌથી મોટી ઇન્ડસ્ટ્રી તો ફૂડ ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ
પરંતુ અચરજ ની વાત છે કે - સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઓ માં
1 - ડિફેન્સ માટેના શસ્ત્રો ની ઇન્ડસ્ટ્રી સૌથી મોટી છે ત્યાર પછી
2 - દવાઓ અને મેડિકલ ઇન્ડસ્ટ્રી અને ત્રીજા નંબરે
3 - આલ્કોહોલ ની ઇન્ડસ્ટ્રી છે
બસ,
આટલું જાણ્યા પછી તો એક જ સવાલ બાકી રહી ગયો
જે સવાલ મેં એમને પૂછ્યો
કે
"આમાં આપણે ક્યાં છીએ ? - (Weapons, Pharma, & Alcohol) આ ઇન્ડસ્ટ્રી ના લાભાર્થી છીએ કે આ ઇન્ડસ્ટ્રી ને વધારવામાં ફાળો આપનાર ?"
ONE MUST CHOOSE WISELY
🙏🙏🙏