જેમ જેમ સમજણ વધતી જાય છે,
તેમ તેમ જીવનમાં સંતોષની સાથે-સાથે
શાંતિનું પ્રમાણ પણ વધતું જાય છે,
પરંતુ એની ખાત્રી તો...
જે જાતે અનુભવ કરે,
એને જ થાય છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112000666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now