સફર ને ક્યાં સરનામું હોય છે,
મન કરે ને એ જ દિશામાં વિસામો હોય છે,
ભટકે ભલે અવિરત ચરણો અરણ્યમાં,
પથ્થરમાં પણ પગલાની નિશાની હોય છે.....
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 112000097

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now