જીવનનો ઉદ્દેશ્ય પોતાનો વિકાસ કરવાનો હોવો જોઇએ .
નહીકે બીજાને ઉપદેશ આપવાનો એ સમજાય જાય તો સમજવું કે તમારો ઉદ્દેશ્ય પૂરો થશે...
ટૂંકમાં બીજા શું ,કેવા ,કેમ એ વિચારવાનું બંધ કરી દો.

અંતરની દ્રષ્ટિએ.
Rinall.

Gujarati Blog by Rinal Patel : 112000073
man patel 1 year ago

વાહ સરસ લખ્યું... જીવન માં ઉપયોગ થાય એવું લખ્યું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now