ભરોસો ઝેંગાના બ્લોક જેવો હોય છે .
એક પણ બ્લોક હલી ગયું તો એ આખેઆખો તૂટી જાય છે.

અંતરની દ્રષ્ટિએ.
- Rinall.

Gujarati Blog by Rinal Patel : 111999582
Hemant pandya 1 year ago

Rong...... ભરોસો કર તો કરી જાણ એ મનવા કે સામે વાળા ને એ તોડતા હજાર વાર વીચારવું પડે, અને તેમ છતા કોઈ કારણસર જો તુટી જાય તો એ જીવન ભર સર્મીદા રહે.. નજરો એની નીચી રહે.. અનતેમ છતા તારી અમી દ્રષ્ટિ રહે, કે વળીને એ ક્યારેય તારો ભરોસો તુટે નહીં તેનો ખ્યાલ રાખે.. ભરોસો કર તો કરી જાણ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now