ધંધા રોજગારે જતા
અને ઘરે પાછા આવતા,
લગભગ "દરરોજ"
જો આપણે આપણા ચહેરા પર એકસરખો ઉત્સાહ "ના" લાવી શકીએ,
તો સમજી લેવું કે, આપણે ગમે તેટલું કમાતા હોઈશું, છતાં...આપણે આપણા જીવનમાં કંઈપણ "એકદમ" સરખું નહીં કરી શકીએ, ને એમાંય "બધું તો ક્યારેય નહીં"

Gujarati Thought by Shailesh Joshi : 111998667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now