ભાલ ચંદ્ર ને જટામાં ગંગા
કંઠે વિષધર કાળા
હાથ ત્રિસુલ ને ડમરું ધરીયા
તાંડવઃ ના કરનારા
ભોળા શંકર દીન દયાળા.
મિત્રો મેં આ આખું ગીત લખ્યું છે અહિ એક કડી પ્રસ્તુત કરી
લી. "આર્ય "

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111998060
સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

આભાર ભાઈ શ્રી 🙏🏼

Raa 1 year ago

Mahadev har

સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

આભાર ભાઈ શ્રી 🙏🏼

ભૂપેન પટેલ અજ્ઞાત 1 year ago

અહીંયા પૂરી કવિતા ન મુકવી.. કોપી થઈ શકે છે....

ભૂપેન પટેલ અજ્ઞાત 1 year ago

ખૂબ જ સુંદર જય મહાદેવ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now