રંજ તને ગુમાવવાનો હમેશા રહ્યો
તને સાથી મારા કરતા સારો મળ્યો
તારા હાથમાં મારો હાથ જોવો હતો
પણ મારા નસીબનો પનો ટૂંકો પડ્યો.
- Mir

Gujarati Shayri by Mir : 111997809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now